This web site uses browser storage to make it easier to use. Please check the box if you consent to this. You can find more detail here

OPERATION KALE - MURDER OF BHAVINI PRAVIN (GUJ)

તારીખ 02/03/2020ના થયેલ ભાવિની પ્રવિણની હત્યા વિષે જાણકારી માટે અપિલ.


Details of Incident

ડીટેક્ટિવ્સ હાલ લેસ્ટરના મોર્સ રોડ પર તારીખ 02/03/2020ના થયેલ ભાવિની પ્રવિણ હત્યા વિષે પુછપરછ કરી રહ્યા છે, અને તે તપાસ માટે જાહેર જનતાને આ બાબતની કોઇ પણ જાણકારી હોય તો તે જણાવવા માટે અપીલ કરવામાં આવે છે.  આ મકાનમાં બપોરે 12.39 વાગે ઈસ્ટ મિડલેન્ડ્સ એમ્બયુલન્સ સર્વિસ મારફત ઓફિસરોને બોલાવવામાં આવ્યા હતા એ જાણ થતા કે એક સ્ત્રીને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે.  ત્યાર બાદ થોડી જ વારમાં, તે સ્થળે એક 20 વરસના દાયકાની અંદરની ઉંમરવાળી એક સ્ત્રીને મૃત જાહેર કરવામાં આવી હતી. 

 

લેસ્ટરશર પોલિસ પબલિકના સભ્યો સાથે વાત કરવા ઇચ્છે છે જેઓ પાસે કદાચ બનતી ઘટના કોઇ સાધનમાં ઉતારી રેકોર્ડ કરી હોય તો (ફુટેજ).  બધી માહિતી અથવા ઉતારેલ ફુટેજ પોતાનું નામ દીધા વગર આ પોર્ટલ દ્વારા અપલોડ  કરી શકાશે અથવા આપી શકાશે.

Contact Information

આ ઘટના વિષે તમે કોઇ પોલિસ ઓફિસર સાથે રુબરુ વાત કરવાનું પસંદ કરતા હોય, તો કૃપિયા લેસ્ટર પોલિસને 101 પર ફોન કરો.

 

બીજો વિકલ્પ એ છે કે તમે ક્રાઇમસ્ટોપર્સને 0800 555111 પર ફોન કરો.